ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં માસ્ક ન પહેરવાના કારણે લોકોએ રૂપિયા 247 કરોડનો દંડ ભર્યો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે. છતાં પણ ઘણા લોકો માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે. કોરોના મહામારીના આ સમયમાં જૂન 2020થી 22 જૂન 2021 સુધીમાં માસ્ક ન પહેરવા અંગે કુલ રુ. 247 કરોડ દંડ વસુલવામાં આવ્યો […]