1. Home
  2. Tag "pain"

કલાકો સુધી બેસીને કામ કરવાથી કમરમાં દુખાવો થાય છે અને જકડાઈ જાય છે, આ કસરત કરો રાહત મળશે

કમરનો દુખાવો આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે, પણ જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો તે ક્યારે ગંભીર થઈ જશે તે કોઈ કહી શકતું નથી. ઓફિસમાં કલાકો સુધી કામ કરવાથી કમરમાં દુખાવો અને જકડાઈ જાય છે. આ દુખાવો એટલો ગંભીર છે કે તે તમારા ડેલી રૂટિનને ઘણી અસર કરે છે. કમરના દુખાવામાં રાહત […]

વર્કઆઉટ કર્યા પછી હાથમાં થાય છે દુખાવો, તો આ એક્સરસાઈઝ કરવાથી મળશે રાહત

ઘણીવાર વર્કઆઉટ કર્યા પછી કાંડામાં દુખાવો થવા લાગે છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે તમારે કેટલીક એક્સરસાઈઝ કરવી જોઈએ. વર્કઆઉટ કરવાથી શરીર સારુ રહે છે. એક્સરસાઈઝ કરવાથી શરીર અને મગજ બંન્ને વચ્ચેનો તાલમેલ એકદમ સારો રહે છે. વર્કઆઉટ કરવાથી કાંડાનો દુખાવો ઓછો થાય છે. વર્કઆઉટ કરવાથી કાંડામાં દુખાવો થવા લાગે છે. તેના માટે તમારે સીધુ […]

પેટના ઉપરના ભાગમાં થતા દુખાવાને હલ્કામાં ના લેશો, ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે

પેટમાં અલ્સરની સમસ્યા ત્યારે થાય છે જ્યારે ખોરાકને પચાવવાનો રસ ધીરે-ધીરે પેટની પરતને નુકશાન પહોંચાડે છે. જો તેની સમયસર સારવાર ના થાય તો ફ્યુચરમાં આ સમસ્યા ગંભીર બની શકે છે. અલ્સર એક પ્રકારનો ઘા હોય છે જે શરીરના બીજા હિસ્સાને પણ અસર કરી શકે છે. પેટમાં અલ્સર હોવું સામાન્ય છે, તેને પેપ્ટીક અલ્સર પણ કહેવાય […]

વધતી ગરમીને કારણે તમારું પણ માથુ દુખી રહ્યું છે તો, જાણો શું કરવું

સમગ્ર દેશમાં ઉનાળાના આરંભ સાથે કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. ઉત્તરભારતના અનેક રાજ્યો અને શહેરોમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. એટલું જ નહીં કાળઝાળ ગરમીને કારણે અનેક લોકો આરોગ્યને લગતી કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં અનેક લોકો માથામાં દુખાવાની ફરિયાદો કરી રહ્યાં છે. શું કારણ છે માથાના દુખાવાનું? અને શું […]

એડીના દુખાવાથી પરેશાન છો ? તો રૂટીનમાં કરો આ એક્સરસાઇઝ

ઘણા લોકો ઠંડીની ઋતુમાં એડીના દુખાવાથી પરેશાન હોય છે. ખાસ કરીને ઠંડી વધવાથી દર્દ પણ વધે છે.આ દર્દથી રાહત મેળવવા માટે લોકો અનેક ઉપાયો પણ કરે છે પરંતુ રાહત મળતી નથી.પરંતુ તમે કેટલીક સરળ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરીને પીડામાંથી રાહત મેળવી શકો છો. આ કસરતો સોજો, જડતા અને સાંધાના દુખાવામાં રાહત આપશે.તો ચાલો જાણીએ તેમના વિશે… […]

વર્ષો જૂની પીડા આ થેરાપીથી થઈ શકે છે દૂર

મોટાભાગના લોકો અનેક સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાથી પીડાય છે અને ઘણા એવા પણ રોગો છે જેના કારણે લોકો વર્ષોથી આવા રોગોનો સામનો કરતા હોય છે. જોકે હવે ગ્રીન લાઈટ થેરાપી દ્વારા વર્ષો જૂના દર્દને પણ ઘટાડી શકાય છે અથવા દૂર કરી શકાય છે.આ લેખમાં અમે તમને આ ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જાણો અહીં ગ્રીન […]

પુત્રને પીડાથી મળી મુક્તિ, તો માતાએ કહ્યું હું ખુશ છું, તુ ચાલ્યો ગયો

માતાનો બાળક પ્રત્યે પ્રેમ ન જોઈ શકી પોતાના બાળકની પીડા બાળકના મૃત્યુ પર માતાએ કહ્યું કંઇક આવું આજ સુધી વિશ્વમાં એવા કોઈ વ્યક્તિનો જન્મ થયો નથી જે માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ બતાવી શકે, અથવા કોઈ એવું મશીન બન્યું નથી જે માતા અને બાળક વચ્ચેનો પ્રેમ દર્શાવી શકે. માતાનો પ્રેમ અપાર હોય છે અને તેનું જીવતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code