1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, સેનાના 10 જવાનોના મૃત્યુ

લાહોરઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં સતત આતંકવાદી ઘટનાઓ બની રહી છે. દરમિયાન આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના 10 જવાનોના મોત થયાં છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે એક આતંકવાદીએ આર્મી ચેકપોસ્ટ પાસે પોતાના જ વાહનને વિસ્ફોટકોથી ઉડાવી દીધું હતું. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ આ જ વિસ્તારમાં વધુ એક આતંકી હુમલામાં […]

પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ ના કરે ત્યાં સુધી વાતચીત શક્ય નથીઃ ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરે. ભારતીય રાજદૂતે કહ્યું કે, ભારત સીમા પારના આતંકવાદનો શિકાર છે અને આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. ભારતીય રાજદૂતે કહ્યું કે, પાકિસ્તાન સાથે અમારો મુખ્ય મુદ્દો આતંકવાદ છે. કોલંબિયા […]

ટ્રમ્પની કેબિનેટથી પાકિસ્તાનની રાતની ઊંઘ ઉડી, સેના અને આઈએસઆઈ ખાસ કરીને પરેશાન

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ પોતાના કેબિનેટના ઘણા સાથીઓને પસંદ કર્યા છે. ખાસ કરીને વ્યૂહાત્મક રીતે મહત્વની જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી છે. અમેરિકામાં જે ઉત્સાહ છે તેના કરતાં પાકિસ્તાનની સરકાર આ નિમણૂકોથી વધુ ઉદાસ અને ચિંતિત હોઈ શકે છે. તેનું કારણ એ છે કે ટ્રમ્પની કેબિનેટમાં મોટા ભાગના નેતાઓ એવા છે જેઓ પાકિસ્તાન […]

પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધારે બિનમુસ્લિમ યુવતીઓનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવાય છે

14 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાનનું એક અંગ છુટું પડ્યું નામ પાકિસ્તાન અને તેના બીજા દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાન અંગ્રેજોની ચુન્ગલમાંથી આઝાદ થયું. ભારતના લાખો મુસ્લિમો પાકિસ્તાન ગયા તો પાકિસ્તાનથી લાકો હિંદુઓ ભારત આવ્યા. પંજાબ અને બંગાળના ભાગલા થયા પણ સિંઘના ભાગલા નાં થયા. અનેક હિંદુ સિંધીઓ ભારત આવ્યા. અનેક પંજાબી હિંદુઓ અને પંજાબી […]

પાકિસ્તાનના આ ગામનું પોતાનું બંધારણ છે, કાયદા છે ખૂબ કડક

દરેક દેશનું પોતાનું બંધારણ અને પોતાના નિયમો અને કાયદા હોય છે, પરંતુ પાકિસ્તાનમાં એક એવું ગામ આવેલું છે જ્યાં દેશનું બંધારણ લાગુ પડતું નથી. આ ગામનું પોતાનું બંધારણ અને પોતાના નિયમો અને નિયમો છે. આ ગામ પોતાની આગવી ઓળખ અને કાયદા માટે જાણીતું છે. જો કે, અહીંના નિયમો અને નિયમો ખૂબ જ કડક છે અને […]

પાકિસ્તાનની પીછેહઠ, PCB ચેમ્પિયન ટ્રોફીની યાત્રા POK માં નહીં કાઢી શકે

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. ICC આ પહેલા પાકિસ્તાનને ટ્રોફી મોકલી ચૂક્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્રોફી સાથે યાત્રા કરવા માંગતું હતું. PCB આ અંગે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) જવાની પણ યોજના બનાવી રહ્યું હતું. પરંતુ ICCએ પાકિસ્તાનની યોજનાને બરબાદ કરી દીધી છે. હવે PCB ટ્રોફી સાથે Pok જઈ શકશે નહીં. […]

ભારતને ઉશ્કેલવાનો પાકિસ્તાનનો પ્રયાસ, પીસીબી PoKમાં ટ્રોફીની યાત્રા કાઢશે

પાકિસ્તાનમાં આગામી વર્ષે યોજનારા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુરક્ષાના કારણોસર નહીં જવાનો નિર્ણય જાહેર કર્યાં બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબી નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરો અને પીસીબીના અધિકારીઓ બીસીસીઆઈ અને ભારત સામે વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યાં છે. ભારતના નિર્ણય બાદ નારાજ પીસીબીએ હિન્દુસ્તાનને ઉશ્કેરવા માટે આ ટૂર્નામેન્ટની ટ્રોફી સાથે યાત્રા નિકાળવાનો […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વલણ બાદ પાકિસ્તાને ICCને આપી ચીમકી

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો BCCI ના ઈનકાર બાદ હવે પાકિસ્તાને ધમકી આપી હોવાનું જાણવા મળે છે. તેમજ પાકિસ્તાન પાસેથી આ ઈવેન્ટની યજમાનીથી છીનવાઈ જવાનો ખતરો પણ ઉભો થઈ રહ્યો છે. ‘ધ ડોન’એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ટાંકીને એક અહેવાલ શેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જો ટૂર્નામેન્ટની યજમાનીનો અધિકાર પાકિસ્તાન […]

પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે, તથ્યો બદલાશે નહીં: ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ રક્ષા અભિયાનો પર ચર્ચા દરમિયાન પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉલ્લેખ કરવા મામલે ભારતે પાડોશી દેશ પર “જૂઠ” ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ પાકિસ્તાનના વલણની ટીકા કરી હતી. રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, “ભારતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપવાનો પોતાનો […]

પાકિસ્તાનમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, લાહોરનો AQI 1000 ને પાર

લાહોરની સ્કૂલ-કોલેજો બંધ પ્રદુષણને કારણએ જનજીવન ઉપર વ્યાપક અસર નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વધતા પ્રદુષણને લઈને અનેક સ્થળો બંધ કરાયા. લાહોર અને આસપાસના જિલ્લાઓમાં ઉદ્યાનો, પ્રાણીસંગ્રહાલયો, ઐતિહાસિક સ્થળો સહિતના જાહેર સ્થળો પર પ્રતિબંધ મૂકાયો. ઉલ્લેખનીય છે કે, લાહોરનો AQI 1000 ને પાર છે.  17 નવેમ્બર સુધી તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજો બંધ રાખ્યા બાદ, પાકિસ્તાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code