1. Home
  2. Tag "Pakistan government"

પાકિસ્તાનમાં હવે સરકારી અધિકારી-કર્મચારીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે

પીએમ શરીફે સોશિયલ મીડિયાને લઈને કર્યો નિર્દેશ સરકારના નિર્દેશનું પાલન નહીં કરનાર સામે થશે કાર્યવાહી નવી દિલ્હીઃ આર્થિક રીતે મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં સરકારના કેટલાક નિર્ણયોને પગલે પ્રજામાં રોષ ફેલાયો છે. દરમિયાન પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે સરકારી કર્મચારીઓને લઈને એક આદેશ જાહેર કર્યો છે, જેમાં પરવાનગી વિના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં […]

પાકિસ્તાન સરકારે ભારતના કર્યા વખાણ,કહ્યું – ઇસરોના વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર

ચંદ્રયાન-3 લેન્ડિંગના બે દિવસ બાદ પાકિસ્તાન સરકારે કરી પ્રશંસા કહ્યું- ઈસરોના વૈજ્ઞાનિકો વખાણના હકદાર દિલ્હી: ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડીંગ કરીને ઇતિહાસ રચ્યો છે. આ કારણે આખું વિશ્વ ભારતની કથા વાંચી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી બાદ હવે પાકિસ્તાન સરકારે પણ ભારતના વખાણ કર્યા છે. પાકિસ્તાની સરકારે કહ્યું કે ઇસરોના વૈજ્ઞાનિકો […]

આતંકી યાસીન મલિકની પત્નીને પાકિસ્તાન સરકારમાં મોટી જવાબદારી સોંપાઈ

નવી દિલ્હી: અલગતાવાદી નેતા અને ટેરર ​​ફંડિંગ કેસમાં જેલમાં બંધ યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકને પાકિસ્તાન સરકારમાં મોટી જવાબદારી મળી છે. તેમને કેરટેકર વડાપ્રધાન અનવર ઉલ હકની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મુશાલ મલિક પીએમ અનવર-ઉલ-હકના વિશેષ સહાયક હશે. તેમણે ગુરુવારે શપથ લીધા હતા. મુશાલ મલિક ઉપરાંત જલીલ અબ્બાસ જિલાનીને વિદેશ મંત્રી, સરફરાઝ બુગ્તીને ગૃહ […]

પાકિસ્તાનમાં મોંઘવારીનો માર,પેટ્રોલ-ખાંડ-દૂધ સહિત અનેક ચીજવસ્તુઓના ભાવ વધતાં હોબાળો મચ્યો

પાકિસ્તાનમાં મોંઘવારીનો માર પેટ્રોલ-ખાંડ-દૂધ સહિત અનેક ચીજવસ્તુઓના ભાવ વધ્યા લોકોએ મચાવ્યો હોબાળો દિલ્હી : પાકિસ્તાનમાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો છે, ભારત સામે લડવાની ગુલબાંગો હાંકતા રહેતા પાકિસ્તાનમાં મોંઘવારીના મારમાં પ્રજા પિસાઈ રહી છે. પેટ્રોલ-ખાંડ-દૂધ સહિત અનેક ચીજવસ્તુઓના ભાવ વધતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. પેટ્રોલ 150 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચ્યું, જ્યારે ખાંડ પણ 150 રૂપિયા પ્રતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code