1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની ગુમાવવાનો ભય !

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે, પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન રઝા નકવીનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભારતે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલશે કે નહીં. દરમિયાન મોહસિન નકવીના એક નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, પાકિસ્તાને […]

પાકિસ્તાન અને પીઓકેમાં કાશ્મીરીઓની ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધારો

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. બીજી તરફ આતંકી ઘટનાઓની સાથે ગુનાખોરીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, દરમિયાન પીઓજેકેમાં કાશ્મીરીઓને શોધીને નિશાન બનાવીને તેમની હત્યા કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ લગાવ્યો છે. યુનાઈટે કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, પાકિસ્તાન અને […]

ભારત કે પાકિસ્તાન, કયા દેશના બેટ્સમેનોએ ODIમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે? જાણો..

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન-ડે ક્રિકેટની શરૂઆત 5 જાન્યુઆરી, 1971ના રોજ થઈ હતી. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ODI મેચ રમાઈ હતી. આ ફોર્મેટમાં ઘણા બેટ્સમેનોએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. જો આપણે ODIમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની વાત કરીએ તો આમાં ભારત અને પાકિસ્તાનના બેટ્સમેનોનો દબદબો રહ્યો છે. શાહિદ આફ્રિદીઃ પાકિસ્તાનના […]

પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર વિસ્ફોટમાં 2 ચીની કામદારોના મોત

કરાંચીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ગુનાખોરીમાં વધારો થયો છે. એટલું જ નહીં આતંકવાદીઓનું આક્કા ગણાતું પાકિસ્તાન હવે આતંકવાદી હુમલાનો ભોગ બની રહ્યું છે, જેથી હવે દુનિયાના વિવિધ મંચ ઉપર પોતે પણ આતંકવાદથી પીડિત હોવાના આંસુ સારે છે. દરમિયાન પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બે ચીની કામદારોના મોત થયા છે અને ઓછામાં […]

ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાનના છ જવાનના મોત

મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં હવે ઈરાન પણ કુદી પડ્યું હોવાથી યુદ્ધ વધારે ગંભીર બન્યું છે. ઈઝરાયલે ઈરાને કરેલા હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં આતંકવાદ મોટી સમસ્યા બની રહ્યો છે. દરમિયાન પાકિસ્તાનમાં ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં છ જવાનોના મોત થયાનું જાણવા મળે છે. […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ મચાવ્યો હંગામો, સંસદને ઘેરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજધાનીમાં ગંભીર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેલમાં બંધ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના સમર્થકોએ ઇસ્લામાબાદમાં તેમના નેતાની જેલમુક્તિ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાની માંગણીની માંગણી કરી હતી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસે વિરોધીઓ પર ટીઅર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. પીટીઆઈએ દાવો કર્યો છે કે ઈસ્લામાબાદના […]

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા સેનાને હવાલે કરાઈ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હિંસક વિરોધ, અથડામણ, ધરપકડ, સેલ્યુલર સેવાઓ અને ઈન્ટરનેટ નાકાબંધી સાથે ઝડપથી બદલાતી સુરક્ષા સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો છે. ઈસ્લામાબાદ અને તેનું જોડિયા શહેર રાવલપિંડી ગઈકાલે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે યુદ્ધનું મેદાન બની ગયું હતું અને આ સપ્તાહના અંત સુધી ચાલુ રહેવાની […]

એસ.જયશંકરની પાકિસ્તાનની મુલાકાતમાં બંને દેશના સંબંધ ઉપર નહીં થાય ચર્ચા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં યોજાનારા એસસીઓમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એ.જયશંકર પાકિસ્તાન જશે. પરંતુ આ પ્રવાસ દરમિયાન એસ.જયશંકર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ઉપર કોઈ પણ પ્રકાર બેઠક કે ચર્ચા નહીં કરે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તેમની […]

‘પાકિસ્તાનથી PoK ખાલી કરાવવાનો મુદ્દો હજુ ઉકેલાયો નથી’: એસ.જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ખાલી કરવાનો મુદ્દો હવે પાકિસ્તાન સાથે ઉકેલવો પડશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સીમા પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના પગલાંના ચોક્કસ પરિણામો આવશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 79મા સત્રને સંબોધતા જયશંકરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર એક જ મુદ્દો […]

પાકિસ્તાનમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ, 25ના મોત

પેશાવર: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં જમીન વિવાદને લઈને શિયા અને સુન્ની સમુદાયના લોકો વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલી અથડામણમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં ગયા અઠવાડિયે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, શનિવારથી થયેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code