26/11 મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને પાકિસ્તાનની કોર્ટ એ 10 વર્ષની સજા ફટકારી
મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ સઈદને સજા પાકિસ્તાની કોર્ટએ 10 વર્ષની સજા ફટકારી ટેરર ફડિંગના મામલે આ સજા ફટકારવામાં આવી મુંબઈ બ્લાસ્ટમા માસ્ટર માઈન્ડ ગણાતા હાફિઝ સઈદને પાકિસ્તાનની કોર્ટ એ 10 વર્ષની સજા ફટકારી છે, કોર્ટ દ્રારા હાફિઝ સઈદને આતંકી ટેરર ફંડિગ મામાલે આ સજા ફટકારી છે, સઈદની સાથે સાથે જફર ઈકબાલ, અબ્દુલ રહમાન મક્કી અને […]