અમદાવાદઃ કલેક્ટરે વર્ષ 2016થી અત્યાર સુધી 900 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પ્રમાણપત્ર આપ્યા
વધુ પાકિસ્તાની હિંદુને મળી ભારતની નાગરિકતા આટલા વર્ષોથી ભારતમાં રહેતા હતા અનેક પુરાવા રજૂ કર્યા બાદ મળી નાગરિકતા અમદાવાદ :પાકિસ્તાનમાં દમનનો સામનો કરીને ભારતમાં આવી વસેલા પાકિસ્તાની હિંદુઓને ભારત સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી છે તેમને ભારતની નાગરિકતા આપવામાં આવી રહી છે, આવામાં અમદાવાદમાં રહેતા કેટલાક હિંદુઓને પણ ભારત સરકારે ભારતની નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું […]