1. Home
  2. Tag "Palanpur-Abu highway"

પાલનપુર આબુ હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત, કાર થઈ સેન્ડવીચ,

બીજો અકસ્માતનો બનાવ રાધનપુર વારાહી હાઈવે પર સર્જાયો, અજાણ્યા વાહનચાલકે સાયકલસવારને અડફેટે લીધો, સુદ્રાસણા પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત રાહદારીનું મોત પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં પાલનપુર-આબુરોડ હાઈવે પર ત્રણ ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક વચ્ચે કાર સેન્ડવીચની જેમ દબાઈ ગઈ હતી. જ્યારે બીજો અકસ્માતનો બનાવ રાધનપુર-વારાહી નેશનલ […]

પાલનપુર-આબુ હાઈવે પર ટ્રક-ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત

પાલનપુરના ચિત્રાસણી નજીક બન્યો બનાવ, અકસ્માતમાં એકને ગંભીર ઈજા, ઘટના સ્થળે લોકો એકઠા થઈ જતા ટ્રાફિક જામ પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર-આબુ હાઈવે પર ચિત્રાસણી ગામ પાસે બન્યો હતો. જેમાં પૂરફાટ ઝડપે જતા ટ્રક-ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ […]

પાલનપુર-આબુ હાઈવે પર ઊંડા ખાડાંઓ પુરવામાં ન આવતા પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન

પાલનપુરઃ વરસાદને લીધે રાષ્ટ્રીય ધોરી માર્ગોની હાલત બિસ્માર બની ગઈ છે. જેમાં 24 કલાક વાહનોથી ધમધમતો પાલનપુર-આબુ રોડ હાઈવે પર ઠેર ઠેર ઊંડા ખાડાં પડી ગયા છે. જેમાં વરસાદી પાણી ભરાયા છે. એટલે વાહનચાલકોને હાઈવે પર ખાડાં દેખાતા નથી. અને ઊંડા ખાડામાં વાહનો પછડાવાને લીધે વાહનોને નુકશાન થઈ રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એકદમ […]

પાલનપુર-આબુ હાઇવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં રાષટ્રીય ધારી માર્ગ પર પુરફાટ ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાલનપુર-આબુ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડા આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code