1. Home
  2. Tag "Palanpur-Ahmedabad highway"

પાલનપુર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બે રાહદારીના મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં બે રાહદારીના મોત નિપજ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને નાસી ગયેલા અજાણ્યા વાહનના ચાલકની શોધખોળ શરૂ કરી છે. પાલનપુર- અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે હિટ એન્ડ રનની […]

પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, બેના મોત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અમદાવાદ-પાલનપુર હાઈવે પર ભડકાવાડાના પાટિયા પાસે ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલી ત્રિપલ અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે,  પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર ભડકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code