પાલનપુર-ડીસા હાઈવે પર નવો બનાવેલો બ્રિજ માત્ર એક વર્ષમાં બેસી ગયો, કલેકટરે માંગ્યો રિપોર્ટ
પાલનપુરઃ રાજ્યમાં રોડ-રસ્તા, બ્રિજ સહિતના બાંધકામોમાં યોગ્ય ગુણવત્તા જળવાતી ન હોવાથી નવા બાંધકામો એક વર્ષમાં તૂટવા લાગે છે. અને સરકારે ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં જાય છે. જિલ્લામાં પાલનપુર ડીસા હાઈવે પર ડીએફસીસી દ્વારા એક વર્ષ પહેલા જ બનાવાયેલો બ્રીજ બેસી ગયો છે. આ બ્રિજ અધવચ્ચેથી બેસી જતા વાહનો માટે અકસ્માતનું જોખમ સર્જાયું છે. જેને કારણે […]