વહેલી સવારે પાલનપુરમાં ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6
પાલનપુરમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તીવ્રર્તા 4.6 અમદાવાદ- છેલ્લા ઘણા દિવસોથી દેશભરના અનેર વિસ્તારોમાં સામાન્ય ભૂકંપના આચંકાો આવવાની ઘટના જોવા મળી રહી છે, જેમાં મોડી રાતે 2 વાગ્યે આસપાર રાજસ્થાનના ઝાલોર બાદ વહેલી સવારે ગુજરાતના પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, લોકો જાન પર જોખમ ન લેતા […]