1. Home
  2. Tag "Palanpur Highway"

પાલનપુર હાઈવે પર કારચાલકને ઝોકું આવી જતા કાર પુલના ડિવાઈર સાથે અથડાતા 3નાં મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર-અમદાવાદ હાઈવે પર તેનીવાડા નજીક સર્જાયો હતો. પાલનપુર – અમદાવાદ હાઇવે ઉપર તેનીવાડા નજીક વહેલી સવારે અધુરીયા પુલ ઉપર પસાર થઇ રહેલી કાર ડીવાઈડરમાં ઘૂસી ગઇ હતી. જેમાં મહેસાણાના દંપતી અને તેમના સાળા સહિત ત્રણનાં ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે સાળાની પત્ની […]

પાલનપુર હાઈવે પર વહેલી સવારે ટ્રેલરચાલકને ઝોકું આવી જતાં ટ્રેલરે પલટી મારી, ટ્રાફિક જામ

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ આબુરોડ-પાલનપુર હાઈવે પર અમીરગઢના ચેખલા પાટિયા પાસે બન્યો હતો, વહેલી સવારે એક ટ્રેઈલર ચાલકને ઝોકું આવી જતા ટ્રેઈલર રોડના ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી ગયું હતું. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટના સ્થળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code