પાલનપુર માર્કેટ યાર્ડમાં શનિવારે ઉનાળુ મગફળીની 9656 બોરીની આવક થઈ
પાલનપુરઃ બનાસકાંઠામાં કેનાલોને લીધે સિંચાઈનો લાભ મળતા હવે ખેડુતો ઉનાળું પાકમાં પણ સારૂ એવું ઉત્પાદ મેળવી રહ્યા છે. આ વખતે ખેડુતોએ ઉનાળું મગફળીનું સારૂએવું વાવેતર કર્યુ હતું. અને પાક તૈયાર થતાં બનાસકાંઠાના પાલનપુર, ડીસા સહિત તમામ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં શનિવારે 9656 બોરીની મગફળીની આવક થઈ હતી. જેમાં ખેડુતોને […]