પાલનપુર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ, 35 દુકાનોને સીલ, બાકીદારોમાં ફફડાટ
પાલનપુરઃ શહેરમાં નગરપાલિકાની મુખ્ય આવક નાગરિકો તરફથી મળતા કરવેરા તેમજ સરકાર તરફથી ગ્રાન્ટની હોય છે. સામે વીજળી બિલથી લઈને રોજબરોજના ખર્ચાઓ, સ્ટાફનો પગાર, ઉપરાંત વિકાસના કામો માટેનો ખર્ચ વધુ હોવાથી દર વર્ષે નગરપાલિકા આર્થિક સમસ્યાનો સામનો કરતી હોય છે. ત્યારે શહેરમાં ઘણાબધા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ નિયમિત ભરતા નથી. આથી નગરપાલિકાના સત્તાધિશો દ્વારા ઘણા સમયથી બાકી […]