સુરતમાં પાલનપુર પાટિયા નજીક નવા બનાવેલા રોડ પર મોટો ભૂવો પડ્યો, મ્યુનિની બેદરકારી
સુરતઃ સુરત શહેરમાં વરસાદને લીધે મ્યુનિ.કોર્પોરેશનના પ્રિ-માન્સુન પ્લાનની નિષ્ફળતાને ઉજાગર કરી દીધી છે. વરસાદને કરણે રોડ પર ખાડાં પડી ગયા છે. ત્યારે આબરૂનું ધોવાણ અટકાવવા મ્યુનિ.ના સત્તાધીશો દ્વારા ઉતાવળે રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે,તેમ છતાં મ્યુનિ.ની બેદરકારી ઉઘાડી પડી ગઈ છે. પાલનપુર પાટિયા નજીક નવા બનાવેલા રોડ પર મોટો ભુવો પડી ગયો […]