પાલનપુર RTO સર્કલ પર એલિવિટેડ બ્રિજનું કામ પૂર્ણ થતાં 10 દિવસમાં જ વાહનો માટે ખૂલ્લો મુકાશે
પાલનપુરઃ ટ્રાફિકથી 24 કલાક ધમધમતા રહેતા નેશનલ હાઈવે પરના પાલનપુરના આરટીઓ સર્કલ પર કરોડોના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ બ્રિજ બનીને તૈયાર થઈ જતાં હવે આબુ તરફનો બ્રિજ વાહન વ્યવહાર માટે 10 દિવસમાં ખોલી દેવાશે. જોકે અંબાજી હાઈવે તરફ રેલવે બ્રિજ પર 16 ગર્ડર ચઢાવવાની કામગીરી બાકી હોવાથી કામગીરી અટવાઈ છે. થોડા દિવસ અગાઉ નેશનલ હાઈવેના […]