અમદાવાદમાં પાલડીનો અન્ડરબ્રિજ લોકાર્પણ બાદ બંધ કરી દેવાયા પછી પુનઃ શરૂ કરાયો
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રેલવે અન્ડરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ બ્રિજને વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. કામ થોડુ બાકી રહી ગયું હોવાથી બ્રિજને બંધ કરાયો હતો, આખરે બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ લોકાર્પણના 15 દિવસે બ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકી દેવાતા વાહનચાલકોને રાહત થઈ છે. શહેરના પાલડી ચાર રસ્તાથી […]