પાલેજ-નારેશ્વર વચ્ચે કરોડોના ખર્ચે બનેલા રોડ પર ઠેર ઠેર ખાડાં પડ્યા
6 મહિના પહેલા જ 32 કરોડના ખર્ચે રોડ બનાવ્યો હતો, રોડ પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન, પ્રથમ વરસાદમાં રોડ તૂટી ગયો વડોદરાઃ રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે ડામરના રોડ બનાવવામાં આવે છે. પણ રોડના નબળા કામને લીધે પ્રથમ વરસાદમાં રોડ ધાવાઈ ગયાની અથવા તો નવા નક્કોર રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યાની ફરિયાદો ઉઠી […]