ઇઝરાયેલના અસ્તિત્વનો જંગ અને વિશ્વ પર નવું સંકટ
(સ્પર્શ હાર્દિક) જી-ટ્વેન્ટી સમિટમાં ભારત અને અન્ય દેશોએ સાથે મળીને જે મહત્વાકાંક્ષી આઇમેક (‘ઇન્ડિયા મિડલ-ઇસ્ટ યુરોપ ઇકોનોમિકલ કૉરિડોર) માટે એમઓયુ કરેલ, એ હજુ આકાર લે એ પહેલાં જ અરબની ધરા પર ક્યારનોયે ભભૂકી રહેલો અગ્નિ પ્રચંડ થઈને અંતે ભીષણ યુદ્ધમાં પરિણમ્યો છે. આતંકવાદી સંગઠન હમાસના પાશવી હુમલા પછી ઇઝરાયેલ પોતાના અસ્તિત્વના જંગ માટે પ્રતિબદ્ધ થયું […]