પોરબંદર પાલિકાની ચૂંટણીનું મનદુઃખ રાખીને BJPના પાલિકા સભ્ય, અને સાગરિતોએ બેની હત્યા કરી
પોરબંદરઃ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં થયેલા વૈમનસ્યને કારણે બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ભાજપના સુધરાઈ સભ્ય અને તેના સાગરિતોએ બદુંકના ભડાકે બેની હત્યા કરતા શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં ચાર વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ભાજપ સુધરાઈ સભ્ય અને તેના પુત્ર સહિત 11 શખસો સામે […]