રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડ્યાં, લાખો લિટર ઘીનો કરાયો અભિષેક,
ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. વરદાયિની માતાજીની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરાયો હતો. રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી પંપરાગતરીતે નીકળતા પલ્લીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડ્યાં હતા. વરદાયિની માતાજીની પલ્લી છેલ્લાં 5 […]