ગુજરાતમાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો અંત, સરકારની પ્રશ્નો ઉકેલવાની ખાતરી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કર્ચારીઓને પણ મોકો જાઈને પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા આંદોલનો શરૂ કરતાં સરકારે મનામણા શરૂ કર્યા હતા. જેમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાનો નિવેડો આવી જતાં હડતાળનો અંત આવ્યો છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી […]