ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા જ 5000થી વધુ વસતીવાળી પંચાયતોનું વિભાજન કરાશે !
ગાંધીનગરઃ ગુજરાતમાં આબીસી અનામત અંગેનો જસ્ટિસ ઝવેરી પંચનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેવામાં આવ્યો છે. એટલે ઐબીસી અનામત માટેનો સરકાર નિર્ણય જાહેર કરે ત્યાર બાદ જિલ્લા-તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો. તેમજ નગરપાલિકાઓની ચૂંટણીઓ ની વિધિવત જાહેરાત કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાય તે પહેલા મોટી ગ્રામ પંચાયતોનું વિભાજન કરવાની તૈયારીઓ હાથ ધરી દીધી […]