1. Home
  2. Tag "panchmahal"

પંચમહાલની ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 5 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ મધ્યગુજરાતના પંચમહાલમાં એક ફેકટરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને પાંચ ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. બચાવ અને રાહતકાર્ય દરમિયાન વધુ બેનાં મૃતદેહ મળી આવ્યા હતા. વડોદરાની એસડીઆરએફની 10 સભ્યોની ટિમ પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલમાં રણજીતનગર સ્થિત એક કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક આગની ઘટના […]

પંચમહાલનું આ એક એવુ સ્થળ કે જ્યાં કોઈ ડેમ નથી છતાય ઓળખાય છે કડા ડેમના નામથી

અમદાવાદઃ વડોદરા નજીક પંચમહાલ જિલ્લામાં અંદાજે રસ્તા માર્ગે 70 થી 80 કિમીના અંતરે આવું જ એક કુદરતનું મસ્ત સરનામું છે જાંબુઘોડા. અભ્યારણ્યમાં આવેલું કડા જળાશય જે અહીં કોઈ ડેમ( બંધ) ન હોવા છતાં બહુધા કડા ડેમના નામે ઓળખાય છે. આ વિસ્તારના વન અધિકારી અને હાલમાં વન્ય જીવ વિભાગ, વડોદરાના કાર્યકારી મદદનીશ વન સંરક્ષકએ જણાવ્યું કે, […]

પંચમહાલ જિલ્લાનો ઈતિહાસ – પાંચ મહેલ પરથી નામ આવ્યું પંચમહાલ

ગુજરાતમાં જેટલા પણ જિલ્લાઓ છે તેનો અલગ ઈતિહાસ છે, દરેકનો અલગ અલગ ઈતિહાસ છે જેના કારણે દરેક જિલ્લા આગવી ઓળખ ધરાવે છે. પંચમહાલ જિલ્લો કે જેની વાત જ અલગ છે, એક જ સ્થળ પર પાંચ મહેલ હતા તેના આધારે આનું નામ પાડવામાં આવ્યું છે તેવું સરકારી રેકોર્ડમાં બોલે છે. પંચમહાલ એટલે કે “પાંચ મહેલ” જેમાં […]

પંચમહાલના કાલોલમાં બે જૂથો બાખડી પડ્યાઃ તોફાની તત્વોએ પથ્થરમારો કરતા PI, PSI ઘવાયા

કાલોલઃ  પંચમહાલના કાલોલમાં બે જૂથ બાખડી પડ્યા હતા. આ બનાવ બાદ અહીં તોફાનો જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પરિસ્થિતિ વણસી જતા જિલ્લા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દરમિયાન કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પણ જોરદાર પથ્થરમારો કર્યો છે. જેમાં PI-PSI સહિતના જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા.  બેકાબૂ બનેલા ટોળાંને વિખેરવા માટે પોલીસને […]

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારને લઈને એસટી દ્વારા દોડાવાશે વધારે બસો

અમદાવાદઃ ગુજરાતના હોળી-ધૂળેટીની ધાર્મિક માહોલની સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હાલ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં રહેતા લોકો હોળી-ધૂળેટીની ઉજવણી કરવા પોતાના ગામ જઈ રહ્યાં હોવાથી એસટી સ્ટેન્ડ ઉપર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારે બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી બસમાં મુસાફરી […]

પંચમહાલ જીલ્લામાં મેધરાજાની મહેરઃપાવાગઢ ડુંગર પરથી પડતો પાણીનો પ્રવાહ જોવાનો અનેરો લ્હાવો

ખુબ જ લોક પ્રિય માતાનો મઢ ગણતા પાવાગઢમાં ભારે વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે ત્યારે પાવાગઢમાં આવેલા શ્રધ્ધાળુંઓ પણ અટવાયા હતા.ભારેથી અતિભારે વરસેલા વરસાદને કારણે પાવાગઢ ડુંગર ઉપરથી પાણીનો પ્રવાહ વેહતો જોવા મળ્યો હતો. પાવાગઢ ઉપર જવાના રસ્તાઓ પણ પાણીથી ઢંકાઈ ગયા હતા.ઉપર ચઢવા માટેના પગથીયાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પગથીયા પરથી પાણીનો ધોધ વહેતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code