કિચન ટિપ્સઃ- હવે અળદના પાપાડ અને પનીરમાંથી બનાવો આ ટેસ્ટી સ્ટોર્ટડ ,બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્ટી
સાહિન મુલતાનીઃ- પનીરની આપણે અવનવી વાનગીઓ ખાધી હશે, જો કે આજે પનીરનું એક સરસ મજાનું સ્ટાર્ટડ બનાવતા શીખીશું ,જે બનાવવામાં માત્ર 5 થી 10 મિનિટ લાગશે જો કે તે ખાવામાં સ્પાઈસી ક્રિસ્પી અને ટેસ્ટી હશે, તો ચાલો જોઈએ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બનતી આ વાનગી. સામગ્રી- પનીર – લાંબી ચોરસ પટ્ટીમાં પનીર સમારી લેવું […]