અભિનેતા પંકજ કપૂરનો જન્મદિવસઃ- ટિવી શો થી લઈને મોટી સ્ક્રિન પર કામ કરનાર પંકજ કપૂરની શાનદાર એક્ટિંગે દર્શકોના જીત્યા છે દિલ
અભિનેતા પંકજ કપૂરનો જન્મદિવસઃ- નાના પડદેથી લઈને મોટી સ્ક્રિન પર કર્યું છે કામ મુંબઈઃ- બોલિવૂડના અભિનેતા પંકજ કપૂર એક એવા કલાકાર છે જેમણે મોટા પડદાથી લઈને નાના પડદા સુધી દરેક જગ્યાએ પોતાની પ્રતિભા સાબિત કરી બતાવી છે. 29 મે વર્ષ 1954 માં લુધિયાણામાં જન્મેલા પંકજ કપૂરે મનોરંજનની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેનો પુત્ર […]