ગુજરાતમાં હવે પાપડ અને ભૂંગળા પર પણ 18 ટકા GST આપવો પડશે, એસોએ કર્યો વિરોધ
સુરત: જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓ તેમજ ખાદ્ય વસ્તુઓ પર જીએસટી લાદવામાં આવતા તોના કારણે પણ મોંઘવારી વધી છે. હવે પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ અપાયું હતુ. જેનો ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને વિરોધ કરીને મુખ્યમંત્રીને પત્ર લખી GST ન લગાવવા […]