કિચન ટિપ્સઃ- હવે મહેમાન આવે ત્યારે સ્ટાટર્ડમાં બનાવો આ ટેસ્ટી પાપડ નિઝામી રોલ
સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે આપણે રોલ તો ઘણા પ્રકારના ખાધા જ હશે જો કે આજે વાત કરીશું ગ્રીન કલરના ટેસ્ટી પાપડ નિધામી રોલની જે ખાવામાં તો ટેસ્ટી છે અને યુનિક વાનગી છે તેને બનાવવા માટે મહેનત પણ ઓછી છે તો ચાલો જોઈએ આ રોલ બનાવાની રીત. સામગ્રી 3 નંગ – અળદના નાપડ 100 ગ્રામ – […]