ડેન્ગ્યુમાં કેમ પીવડાવવામાં આવે છે પપૈયાના પાનનો જ્યૂસ, જાણો…
ડેન્ગ્યુના તાવમાં મોટાભાગે પપૈયાના પાનનો જ્યૂસ પીવા માટે કહેવામાં આવે છે. સાથે કહાવામાં આવે છે કે તેમાં ઔષધિય ગુણ હોય છે જે ઝડપથી ઘટી રહેલી પ્લેટ્સને વધારે છે. હવામાનમાં ફેરફારની સાથે જ ડેન્ગ્યુની બીમારી વધવા લાગે છે. તે એક વાઈરલ ચેપ છે. જે સંક્રમિત એડીસ ઈજિપ્તી મચ્છરના કરડવાથી થાય છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સર્જરી ગ્લોબલ […]