પેપર બેગ તમે યૂઝ તો કરી જ હશે? જાણો તે કઈ રીતે બની અને ક્યારથી તેનો ઉપયોગ કરાયો
પેપર બેગ દિવસ 12 જુલાઈએ ઉજવાય છે પ્લાસ્ટિકથી છૂટકારા માટેનો આ બેસ્ટ ઓપ્શન છે પર્યાવરણની જાણવળીમાં પેપેર બેગનું મહત્વ છે સિંગલ યૂઝ પ્લાસ્ટિક હવે દેશના ઘણા વિસ્તારોમાં બેન થઈ ચૂક્યું છે ત્યારે પેપર બેગની ડિમાન્ડ વધી રહી છે, સબજી લેવા જાવો, કે શોપમાં ગ્રોસરી લેવા જાઓ કે પછી મોલમાં કપડા કે જરુરી ચીજ-વસ્તુઓ લેવા જાઓ […]