1. Home
  2. Tag "Paper Leak"

લોકસભામાં પેપર લીક મામલે વિપક્ષે સરકારને ઘેરવાના કર્યાં પ્રયાસ

નવી દિલ્હીઃ લોકસભામાં આજથી ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે, આ સત્રમાં મોદી સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. દરમિયાન સંસદમાં ફરી એકવાર પેપર લીકનો મુદ્દો ઉભો થયો છે. એટલું જ નહીં પેપર લીક મામલે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશ જોઈ રહ્યો […]

પેપર લીક જેવી ઘટનામાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારઓને આકરી સજા થશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં, મણિપુરની સ્થિતિ, NEET પેપર લીક જેવા મુદ્દાઓ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે કામ અમે છેલ્લા પાંચ વર્ષમાં કર્યું છે તે જો કરવું હોત તો કોંગ્રેસને 20 વર્ષ લાગ્યા હોત. ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિ માટે 10 વર્ષથી સતત […]

NEET પેપર લીકની CBI તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ, NTAને નોટિસ પાઠવી કોર્ટે જવાબ માંગ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કથિત પેપર લીક અને NEET પરીક્ષામાં ગેરરીતિઓ સંબંધિત અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, કોર્ટે NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA)ને નોટિસ પાઠવી હતી, અને CBI તપાસની માંગણી કરતી અરજી પર તેનો જવાબ માંગ્યો છે. કોર્ટે એવા વિદ્યાર્થીઓને પણ નોટિસ પાઠવી છે જેમની અરજીઓ વિવિધ હાઈકોર્ટમાં […]

UP Police Paper Leak: પેપર લીક મામલામાં યોગી સરકારની મોટી કાર્યવાહી, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવ્યા

લખનૌ: ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી પેપર લીક મામલામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવવામાં આવ્યા છે. રાજીવ કૃષ્ણાને પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં 60 હજારથી વધારે કોન્સ્ટેબલના પદો માટેની ભરતી માટે 48 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પેપર લીક થયા બાદ પરીક્ષા […]

રાજકોટમાં ભાજપના નેતાની કોલેજમાંથી પેપર ફૂટ્યા હતા, સૌરાષ્ટ્ર યુનિ.એ નોંધાવી ફરિયાદ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા ઓક્ટોબર મહિનામાં લેવાયેલી બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર 5ની પરીક્ષાના પેપર ફુટી જતાં હોબાળો મચ્યો હતો. તે સમયે યુનિ.દ્વારા તપાસ સમિતિ પણ નિમવામાં આવી હતી. અને જવાબદારો સામે પગલાં લેવા વિદ્યાર્થીઓ આંદોલનો પણ કર્યા હતા. આખરે 111 દિવસ બાદ યુનિવર્સિટીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરીક્ષાના પેપર પૂર્વ સીએમના ભત્રીજા […]

જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લિકકાંડ, પાંચ રાજ્યોમાં તપાસ માટે પોલીસ ટીમ રવાના, 16ની અટકાયત,

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરીવાર  પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે રવિવારે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા એકાએક રદ કરવામાં આવતા લાખો વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. પેપરલિકકાંડની સરકાર સામે ભારે ટીકા થઈ રહી છે. દરમિયાન આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. અને 16 જેટલા યુવાનોની ધરપકડ કરીને પૂછતાછ કરવામાં આવી રહી છે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીકના પ્રશ્ને કૂલપતિના રાજીનામાંની માગ સાથે NSUIએ દેખાવો કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક થયાને ચાર દિવસ વિતી ગયા છતાં કસુરવારો સામે કોઈ કાર્યવાહી ન થતાં  NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ અને પ્રભારીની આગેવાનીમાં 150 જેટલા કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા અને યુનિ.ના કૂલપતિના રાજીનામાની માગ કરી હતી. જોકે કુલપતિ […]

ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાના પેપર લીક થતાં તપાસના આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નોકરી માટેની જાહેર પરીક્ષા હોય કે, બીજી અન્ય પરીક્ષા હોય પેપર લીક થવું એ સામાન્ય બની ગયુ છે. ત્યારે ગુજરાતમાં વધુ એક પેપરકાંડ સર્જાયુ છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાના પેપર લીક થતા હોબાળો મચી ગયો છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થયુ છે. યુટ્યુબ પર પેપર લીક કરાયુ […]

ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમનું પેપર ફુટ્યું

અમદાવાદ : ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના હજુ ભુલાઈ નથી. આ પ્રકરણમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. દરમિયાન રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષાનું પેપર ફુડ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર પરીક્ષા પહેલા જ લીક થયાનો આરોપ લગાવ્યો છે. આ પેપર […]

પેપર લીક પ્રકરણઃ મુખ્ય સુત્રધાર જયેશ પટેલની ધરપકડ, પેપર ખરીદનાર બે ઉમેદવારો પણ ઝબ્બે

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થવાના પ્રકરણમાં પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. દરમિયાન આ પ્રકરણના મુખ્ય સુત્રધાર જયેશ પટેલની સાબરકાંઠા પોલીસે ધરપકડ કરી હતી. એટલું જ નહીં પેપર ખરીદીને તેને સોલ્વ કરનારા બે ઉમેદવારોને પણ પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. પોલીસે જયેશ પટેલ સહિત ત્રણેયની પૂછપરછ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code