નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા પાટણની બજારોમાં પાઠયપુસ્તક ખરીદવા વાલીઓની ભીડ જામી
પાટણઃ કોરોનાને કારણે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. વિદ્યાર્થીઓને ઘેરબેઠા જ ઓનલાઈન શિક્ષણ મેળવવાની ફરજ પડી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા જૂનના બાજી સપ્તાહથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેને પગલે પાટણ શહેરની બજારોમાં આવેલી સ્ટેશનરીની દુકાનોમાં નોટબુક સહિત શિક્ષણની અન્ય સાધન સામગ્રી ખરીદવા ખરીદારોની ચહેલ પહેલ જોવા મળી […]