રાજકોટની જેલમાં 24 કેદીઓને સજામાફી આપીને છોડી મુકવામાં આવશે
રાજકોટ : જેલમાં વિવિધ ગુનાઓમાં સજા ભાગવતા કેદીઓની સારી ચાલચલગત હોય અને અમુક વર્ષ સજા ભોગવી ચુકેલા હોય તેવા કેદીઓને કેદમુક્ત કરવાનો નિર્ણય લેવાતો હોય છે. રાજકોટની જેલમાં 14 વર્ષથી સજા ભોગવી રહેલા આજીવન કેદના એક મહિલા સહિતના 24 કેદીને છોડી મૂકવાનો પ્રાથમિક નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સેન્ટ્રલ […]