1. Home
  2. Tag "Paris Olympics 2024"

ભારતીય પહેલવાન વિનેશ ફોગાટ મામલે CASનો 16 ઓગસ્ટે નિર્ણય જાહેર કરશે

વિનેશે 50 કિલોગ્રામ ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્યતાના નિર્ણયને પડકાર્યો છે 140 કરોડ ભારતીયો આ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે નવી દિલ્હીઃ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટની અપીલ પર નિર્ણય 16 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો છે. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં પોતાની ગેરલાયકાત સામે અપીલ દાખલ […]

પેરિસ ઓલિમ્પિક 2024: હોકીની ફાઇનલમાં પહોંચ્યું જર્મની, ભારતીય ટીમની હાર

નવી દિલ્હીઃ હોકીની સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમને હરાવીને જર્મનીએ પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય હોકી ટીમની આ હાર બાદ પેરિસ ઓલિમ્પિકની સફર અટકી ગઈ છે. આ હરીફાઈમાં પહેલો ગોલ કરીને લીડ મેળવનાર હોકી ઈન્ડિયા છેલ્લી છ મિનિટમાં ગોલ ન કરી શકવાને કારણે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે […]

પેરિસ ઓલિમ્પિક 2024 મેડલ ટેબલમાં ચીન ટોચ પર, ભારત 48માં સ્થાને

નવી દિલ્હીઃ રિસ ઓલિમ્પિક્સની મેડલ ટેલીમાં 13 ગોલ્ડ મેડલ સાથે ચાઇના ટોચ પર છે, જ્યારે યજમાન ફ્રાન્સ 11 ગોલ્ડ મેડલ સાથે બીજા ક્રમે અને સ્પર્ધાના સાતમા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. શનિવારે સ્પર્ધાના આઠમા દિવસ સુધી ચીન પાસે 13 ગોલ્ડ, 9 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 31 મેડલ છે. ફ્રાન્સ 11 ગોલ્ડ, 12 સિલ્વર અને […]

ડો. મનસુખ માંડવિયાએ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતની તૈયારીની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પેરિસ 2024 ઓલિમ્પિક રમતોત્સવ માટે ભારતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. પેરિસ ઓલિમ્પિકમાં રમત-ગમતની 16 શાખાઓની 48 મહિલા એથ્લીટ્સ સહિત કુલ 118 ખેલાડીઓ ભાગ લેશે. પેરિસમાં જનારા કુલ 118 ખેલાડીઓમાંથી 26 ખેલો ઈન્ડિયાના એથ્લીટ્સ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code