1. Home
  2. Tag "Paris Olympics"

પેરિસ ઓલિમ્પિકઃ હૉકીની સેમીફાઈનલમાં ભારત, પેનલ્ટી શૂટ-આઉટમાં ગ્રેટ બ્રિટનને હરાવ્યું

નવી દિલ્હીઃ ભારતીય હૉકી ટીમે રવિવારે પેરિસ ઓલિમ્પિકની હોકી સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં શૂટઆઉટમાં ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બંને ટીમો નિર્ધારિત 60 મિનિટ સુધી 1-1ની બરાબરી પર રહી હતી. આ પછી શૂટઆઉટ દ્વારા વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીઆર શ્રીજેશ ફરી એકવાર પોતાની સ્માર્ટ ગોલકીપિંગથી ટીમની જીતનો હીરો બન્યા હતા. ભારતની […]

પેરિસ ઓલિમ્પિકઃ ભારતના લક્ષ્ય સેન બેડમિન્ટન મેન્સ સિંગલ્સની સેમિફાઈનલમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ (પેરિસ ઓલિમ્પિક્સ 2024)માં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પ્રથમ મેડિકલ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં જીત મેળવી છે. આ પછી તેણે સરબજોત સિંહ સાથે […]

પેરિસ ઓલિમ્પિક: ભારત અને આર્જેન્ટિના વચ્ચે હોકી મેચ 1-1થી ડ્રો

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકની તેની બીજી મેચમાં આર્જેન્ટિનાની ટીમ સાથે 1-1ની ડ્રો સાથે મેચ સમાપ્ત કરી હતી. મેન્સ હોકી પૂલ બીની આ મેચમાં કેપ્ટન હરમનપ્રીતે મેચમાં 58 મિનિટથી પાછળ રહેલી ભારતીય ટીમ માટે બરાબરીનો ગોલ કર્યો હતો. આ મેચમાં ભારતનો બોલ પર વધુ કબજો હતો અને ટીમને 10 પેનલ્ટી કોર્નર પણ મળ્યા […]

પેરિસ ઓલિમ્પિક્સમાં શૂટીંગમાં ભારત રજૂ કરશે પ્રથમ પડકાર

નવી દિલ્હીઃ પેરીસની સીન નદી પર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઓલમ્પિક 2024 ની શરૂઆત થઇ ચુકી છે. પેરીસ ઓલમ્પિકના પ્રથમ દિવસથી જ ભારતીય ખેલાડીઓ તેમનું દમ બતાવવા માટે મેદાનમાં ઉતરશે. પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવને અભૂતપૂર્વ અને ઓલિમ્પિકના ઇતિહાસમાં અનોખી રીતે યોજાયેલ ઉદ્ધાટન સમારંભ દ્વારા ખુલ્લો મુકાયો હતો. અત્યાર સુધીની તમામ સમર કે વિન્ટર ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારંભ સ્ટેડિયમમાં […]

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનો કાર્યક્રમ, ખેલાડીઓ પાસે દેશવાસીઓને અનેક આશા

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે. આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું […]

પેરિસ ઓલિમ્પિક માટે ભારતના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની યાદી જાહેર કરાઈ

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેશે. આ સિવાય રમતગમત મંત્રાલયે સપોર્ટ સ્ટાફના 140 સભ્યોને પણ મંજૂરી આપી છે જેમાં સ્પોર્ટ્સ અધિકારીઓ પણ સામેલ છે. સહાયક સ્ટાફના 72 સભ્યોને સરકારી ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયેલા ખેલાડીઓમાં માત્ર શોટ પુટ એથ્લેટ આભા ખટુઆનું નામ યાદીમાં નથી. વર્લ્ડ રેન્કિંગ દ્વારા ક્વોટા […]

પેરિસ ઓલિમ્પિક : સિંધુ, શરથ કમલ ભારતીય ધ્વજવાહકો હશે

નવી દિલ્હીઃ લંડન ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા શૂટર ગગન નારંગ મેરી કોમના સ્થાને પેરિસ ઓલિમ્પિક માટે ભારતના શેફ-ડી-મિશન (CDM) હશે, જ્યારે બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ઓપનિંગ સેરેમની દરમિયાન ભારતીય દળની મહિલા ધ્વજવાહક હશે.  ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ કહ્યું હતું કે, મેરી કોમના રાજીનામા બાદ 41 વર્ષીય નારંગને ડેપ્યુટી સીડીએમના પદ પર બઢતી આપવી […]

પેરિસ ઓલિમ્પિક્સ : અન્નુ રાની, જ્યોતિ યારાજીએ રેન્કિંગ મારફતે ઓલિમ્પિકમાં ક્વોટા મેળવ્યો

નવી દિલ્હીઃ ઓલિમ્પિકની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. પેરિસ ઓલિમ્પિક્સ 26મી જુલાઈથી શરૂ થવાની છે. તે પહેલા ભારત માટે સારા સમાચાર છે. એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા અન્નુ રાની અને એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયન જ્યોતિ યારાજીએ તેમના વિશ્વ રેન્કિંગ દ્વારા ભારત માટે પેરિસ 2024 ઓલિમ્પિક એથ્લેટિક્સ ક્વોટા મેળવ્યો છે. પેરિસ 2024 માટે એથ્લેટિક્સ ઇવેન્ટ્સ માટેની ક્વોલિફિકેશન વિન્ડો 30 […]

પેરિસ ઓલિમ્પિક : ભારતીય પુરુષ હોકી ટીમની જાહેરાત

હોકી ઈન્ડિયાએ આગામી પેરિસ ઓલિમ્પિક 2024 માટે 16 સભ્યોની ભારતીય પુરૂષ ટીમની જાહેરાત કરી છે. પેરિસ ઓલિમ્પિક્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાશે. હોકી ઈન્ડિયા દ્વારા જાહેરકરાયેલી એક પ્રેસ રીલીઝ મુજબ, ટીમમાં પાંચ ઓલિમ્પિક ડેબ્યુટન્ટ્સ સાથે, બેંગલુરુના SAI સેન્ટર ખાતે ચાલી રહેલા રાષ્ટ્રીય શિબિરમાં સઘન તાલીમ અને તૈયારીથી પ્રેરાઈને ટીમ નવા અભિગમથી ભરેલી છે. ભારતીય […]

પેરિસ ઓલિમ્પિકઃ ભારતીય ગોલ્ફર અદિતિ અશોક અને દીક્ષા ડાગર ક્વોલિફાય થયા

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ગોલ્ફ ફેડરેશન (IGF) દ્વારા બહાર પાડવામાં આવેલી પાત્ર મહિલાઓની અંતિમ યાદી અનુસાર ભારતીય ગોલ્ફ સ્ટાર્સ અદિતિ અશોક અને દીક્ષા ડાગર પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. ગયા અઠવાડિયે KPMG મહિલા PGA ચૅમ્પિયનશિપને પગલે IGFની ઑલિમ્પિક લાયકાતની સૂચિમાં 60 મહિલાઓનો સમાવેશ થાય છે. OWGRમાં ટોચના 15 ખેલાડીઓ ઓલિમ્પિક માટે લાયક છે, જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code