1. Home
  2. Tag "parking"

મતદાન કરનાર આજે AMTSમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે, મતદાન જાગૃતિ માટેનો પ્રયાસ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સુરત લોકસભા બેઠક સિવાયની બાકીની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે… આવી સ્થિતિમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના હેતુથી બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ ઓફર જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી અપેક્ષા કરતા […]

તપતી ગરમીમાં કારને ઓવન બનવાથી બચાવવા માટે અપનાવો પાર્કિંગ ટિપ્સ

દેશમાં ગરમીનો કહેર લગાતાર વધી રહ્યો છે. ઘણા રાજ્યોમાં પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. તમારી પાસે કાર છે. ગરમીમાં પારો ઉંચો રહેવાને લીધે વાહનને નુકસાન થઈ શકે છે. ઘણા લોકો કાર સીધા સૂર્યપ્રકાશમાં પાર્ક કરે છે અને પછી પાછા આવે ત્યારે કાર ખૂબ ગરમ થઈ જાય છે. • શેડનો ઉપયોગ કરો ઉનાળાની ઋતુમાં […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાને એક કિમી દુર પાર્કિંગ અપાતા વિરોધ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ટેક્સી અને ઓટોરિક્ષાઓને પાર્કિંગ એક કિલોમીટર દુર અપાતાં ટેક્સી ચાલકોએ ભારે વિરોધ કર્યો છે. અને હડતાળ પર ઉતરી ગયા હતા. એટલે ટેક્સીની પ્રિ-પેઈડ સેવા ખોરવાઈ ગઈ હતી. ટેક્સીચાલકો એરપોર્ટ ટર્મિનલની નજીક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જ્યારે એરપોર્ટ ઓથોરિટી પોતાના નિર્ણયમાં મક્કમ છે. એરપોર્ટ પર […]

SVPI એરપોર્ટ પર બહેતર પાર્કિંગ માટે ‘FASTag કાર પાર્ક’ લોન્ચ કરાયું

અમદાવાદ, 23 મે, 2023: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે પાર્કિંગ સુવિધાને બહેતર બનાવવા માટે ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ કર્યુ છે. 23 મેથી શરૂ કરાયેલી આ નવતર સુવિધાનો લાભ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકો સરળતાથી લઈ શકશે. પરિવારજનોને પીક-અપ કે ડ્રોપ કરવા આવતા લોકો ટર્મીનલ-2 પર આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન […]

અમદાવાદમાં AMTSના બસ કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા, પાર્કિંગ માટે 1 રૂપિયાનો જ નજીવો ચાર્જ વસુલાય છે

અમદાવાદઃ ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો મ્યુનિની માલીકીની કિંમતી મિલ્કતો AMTSના બસ કોન્ટ્રાક્ટરોને નજીવા ભાડે પધરાવી રહી છે. AMTSVE બસના કોન્ટ્રાક્ટરોને તેમની બસના પાર્કિંગ માટે માત્ર રૂ. 1 ના નજીવા દરે પાર્કિંગ પ્લોટ્સ પધરાવી દેવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. શહેરમાં જુદા જુદા પાર્કિંગ પ્લોટમાં લોકોના ટુવ્હિલર – ફોર વ્હિલર પાર્ક કરવા માટે રૂ.10થી રૂ.30 […]

રાજકોટ એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો, પણ પાર્કિંગના અભાવે નવી ફ્લાઈટ્સ શરૂ થઈ શકતી નથી

રાજકોટઃ શહેરમાં કોરોના કાળ પૂર્ણ થતાં એર ટ્રાફિકમાં સારોએવો વધારો થઈ રહ્યો છે. હાલ એરપોર્ટ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ શહેરના એરપોર્ટ પર પાર્કિંગની વધુ સુવિધા ન હોવાથી કોલકત્તા સહિત અન્ય શહેરોની ફ્લાઈટ્સ શરૂ થઈ શક્તી નથી  એરપોર્ટ પરથી હાલ દિવસ દરમિયાન દિલ્હી અને મુંબઈની 4-4, ગોવા અને બેંગ્લોરની 1-1 […]

અમદાવાદમાં જાહેર બાગ-બગીચા બહાર પાર્કિંગની વ્યવસ્થાને અભાવે લોકોને પડતી મુશ્કેલી

અમદાવાદઃ  શહેરમાં લોકોને હરવા-ફરવા અને મનોરંજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાગ-બગીચાઓ બનાવવામાં આવ્યા છે. પરંતુ વાહન પાર્કિગની સુવિધા જ આપવામાં આવી નથી. વાહન માટે પાર્કિગ ન હોવાથી નાછૂટકે વાહન ચાલકોએ રોડ પર અથવા ફૂટપાથ પર પાર્કિગ કરવું પડે છે. રોડ પર વાહન પાર્ક થયેલું જોઈ ટ્રાફિક પોલીસ વાહનને ટો અથવા લોક મારી દે છે. આ […]

અમદાવાદમાં રોડ પરના પાર્કિંગમાં મ્યુનિના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો વચ્ચે મિલીભગત

અમદાવાદ: શહેરના  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાર્કિંગ સમસ્યા માટે જાહેર પ્લોટ્સ તેમજ ફુટપાથ પર  પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે પાર્કિંગ માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જો કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરો મનફાવે તેવા ચાર્જ વસુલી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા પરચી બનાવવામાં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code