અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાર્કિંગના સ્થળ નક્કી કરવાનું કામ ખાનગી કંપનીને સોંપાયું
અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે વર્ષમાં વાહનોની સંખ્યામાં મોટો વધારો થયો છે. તેના લીધે ઠેર ઠેર ટ્રાફિકના પ્રશ્નો સર્જાય રહ્યા છે. સાથે જ પાર્કિંગનો પ્રશ્ન પણ માથાના દુઃખાવારૂપ બન્યો છે. મ્યુનિ. કોર્પોરેશને વર્ષ 2021માં બનાવેલી પાર્કિંગ પોલિસી હેઠળ નક્કી કરેલાં 200 ઓનસ્ટ્રીટ પાર્કિંગના કોન્ટ્રાક્ટ લેવા કોઈપણ કોન્ટ્રાક્ટર તૈયાર થતા નથી. લોકો પૈસા ચૂકવતા ન હોવાથી સર્જાયેલી […]