1. Home
  2. Tag "Parking Policy"

અમદાવાદમાં પાર્કિંગ પોલિસીના અમલીકરણ પહેલાં બિલ્ડિંગોમાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએઃ કોંગ્રેસ

અમદાવાદઃ શહેરમાં પાર્કિંગની વિકટ બનેલી સમસ્યાને હલ કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી લાવવામાં આવી રહી છે. જેમાં મ્યુનિની. ટ્રાફિક એન્ડ પાર્કિગ સેલની મીટિંગમાં પાર્કિગ પોલિસીના અમલીકરણ અને વાહન પાર્કિગ સિવાયની જગ્યાએ વાહન પાર્ક કરવા બદલ નાગરિકો પાસેથી દંડ લેવા ડ્રાઈવની જાહેરાત કરવામાં આવી હતી. તેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે […]

અમદાવાદમાં વાહન પાર્કિંગ પોલીસીને સરકારની મંજુરી, હવે પોલીસી બનાવીને અમલ કરાશે

અમદાવાદઃ શહેરમાં વાહનો દિનપ્રતિદિન વધતા જાય છે, તેથી વાહનોનો પાર્કિંગના પ્રશ્ને સમસ્યા ઊભી થઈ છે. મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ એક મહિના પહેલાં શહેરની પાર્કિંગ પોલિસીની દરખાસ્તને મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપી હતી. રાજ્ય સરકારે તાબડતોડ પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી દીધી છે. શહેરમાં પાર્કિંગ પોલિસી મંજૂર થતાની સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની જવાબદારી વધી ગઇ છે. […]

અમદાવાદમાં નવી પાર્કિંગ પોલીસીને સરકાર પખવાડિયામાં મંજુરીની મહોર મારશે

અમદાવાદઃ શહેરમાં પાર્કિંગની સમસ્યા વિકટ બનતી જાય છે. ત્યારે પાર્કિંગની સમસ્યાને હલ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશનના નવી પાર્કિંગ પોલીસીને આખરી ઓપ આપી રહ્યા છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલી પાર્કિંગ પોલિસીને મહદઅંશે અપનાવીને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પોતાની પાર્કિંગ પોલિસી બનાવી છે. રાજ્ય સરકાર આ પાર્કિંગ પોલિસી પર વિચારણા કરીને બે અઠવાડિયામાં તેને મંજૂર આપશે. અમદાવાદ શહેરમાં જાહેર […]

અમદાવાદમાં માથાના દુઃખાવારૂપ બનેલી પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે ખાસ પોલીસી જાહેર કરાશે

અમદાવાદઃ શહેરમાં વઝતા જતાં વાહનોને લીદે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે.  ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને હલ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક જગ્યાએ ફ્લાયઓવર બ્રિજ અને અંડર બ્રિજ બનાવવામાં આવ્યા છે. હવે મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગના વ્યવસ્થાપન અને નિયમન માટે મુસદ્દારૂપ પાર્કિંગ પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code