1. Home
  2. Tag "Parliament House"

નરેન્દ્ર મોદીએ સંવિધાનને માથે લગાવ્યું, એક દાયકા પહેલાના સંસદભવનના દ્રશ્યો થયાં તાજા

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા નરેન્દ્ર મોદીને શુક્રવારે એનડીએની સંસદીય દળની બેઠકમાં પોતાના નેતા જાહેર કર્યાં હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સંવિધાનને પોતાના માથે લગાવ્યું હતું. જે બાદ સર્વાસહમતીથી એનડીએના નેતા પદે તેમની પસંદગી કરવામાં આવી હતી. એટલું જ નહીં એનડીએના નેતાઓ રાષ્ટ્રપતિજીને મળ્યાં હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો […]

સંસદભવનમાં બનેલી ઘટનામાં સ્મોક ક્રેકરના કેનને લઈને મીડિયા કર્મચારીઓ વચ્ચેની તકરારનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ દેશની લોકશાહીનું ઘર ગણાતા સંસદ ભવન ઉપર વર્ષ 2011માં થયેલા આતંકવાદી હુમલાની વરસીના દિવસે જ આજે નવા સંસદભવનમાં સુરક્ષા ચૂકની ઘટના સામે આવી હતી. બે શખ્સો લોકસભા ગૃહની દર્શક ગેલરીમાંથી કુદીને સીધા વેલીમાં ઘુસ્યા હતા. તેમજ પોતાની પાસેના સ્મોક ક્રેકર હતા. જેથી ગૃહમાં ધુમાડો થયો હતો. બીજી તરફ સંસદની બહાર પણ દેખાવો કરતી […]

સંસદભવન ઉપર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી

નવી દિલ્હીઃ દેશના સંસદભવન ઉપર થયેલા આતંકવાદી હુમલાની 21મી વરસીએ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહ સહિતના આગેવાનોએ દેશની રક્ષા માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સંસદભવન પર થયેલ આતંકીહુમલાની આજે 21મી વરસી છે. 13 ડિસેમ્બર 2001ના દિવસે પાકિસ્તાનથી આવેલા પાંચ આંતકીઓએ લોકતંત્રના પવિત્ર મંદિર સંસદભવન પર હુમલો […]

ચંદ્રમાંથી પણ દેખાય છે આ દેશનું સંસદ ભવન,તેની સુંદરતા તમારું મન મોહી લેશે

દુનિયાની એક એવી ઈમારત જે ચંદ્ર પરથી દેખાય છે જેની સુંદરતા તમારું મન મોહી લેશે દુનિયાભરમાં એવી ઘણી ઈમારતો છે જે પોતાના આર્કિટેક્ચર માટે જાણીતી છે.તેઓ તેમની ડિઝાઇન અને વિશેષ વિશેષતાઓ માટે વિશ્વભરમાં જાણીતા છે.પછી તે ભારતનો તાજમહેલ હોય કે ચીનની મહાન દિવાલ.આ ઇમારતોએ વિશ્વમાં ઘણી ખ્યાતિ મેળવી છે.આ જ કારણ છે કે,દુનિયાભરના પ્રવાસીઓ તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code