1. Home
  2. Tag "PARLIAMENT"

દક્ષિણ કોરિયામાં સંસદીય ચૂંટણી યોજાશે

નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયામાં આવતીકાલે તેની 300 સભ્યોની નેશનલ એસેમ્બલી માટે સંસદીય ચૂંટણી યોજાશે. રાષ્ટ્રીય ચૂંટણી પંચે જણાવ્યું છે કે વહેલું મતદાન દર્શાવે છે કે 44.28 મિલિયન લાયક મતદારોમાંથી 31.28 ટકાએ શુક્રવાર અને શનિવારે તેમનો મત આપ્યો હતો, દક્ષિણ કોરિયામાં અગાઉના પ્રારંભિક મતદાનનો સમયગાળો 30 ટકા થ્રેશોલ્ડ સુધી પહોંચ્યો ન હતો. બાકીના મતદારો આવતીકાલે મતદાન […]

સંસદમાં TMCની 40% મહિલાઓ, મહિલા અનામતને લઈને બાકીની પોલિટિકલ પાર્ટીઓ કરી રહી છે પાખંડ

નવી દિલ્હી : મહિલા અનામતને લઈને દેશની લગભગ તમામ પાર્ટીઓ પાખંડ કરી રહી છે. સૌથી મોટો પાખંડ આંકડા પ્રમાણે ભાજપ કરી રહ્યું છે. ભાજપે નારી શક્તિ વંદન નામથી મહિલા અનામત બિલ પારીત કરાવ્યું છે. પરંતુ ન તો પાર્ટીના સંગઠનમાં મહિલાઓને ખાસ જવાબદારી આપવામાં આવી છે અને ન ચૂંટણીમાં 10-15 ટકાથી વધારે ટિકિટ મહિલાઓને અપાય છે. […]

સંસદ બાદ હવે ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ચૂક, નકલી દસ્તાવેજોથી અંદર ઘુસવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો

દિલ્હી પોલીસે યુવાનની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી આતંકવાદી પ્રવૃતિ સાથે સંડોવાયેલો નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું અગાઉ સંસદમાં સુરક્ષા ચૂકની ઘટના બની હતી નવી દિલ્હીઃ સંસદ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ભંગનો મામલો સામે આવ્યો છે. એક યુવક નકલી દસ્તાવેજોની મદદથી ગૃહ મંત્રાલયમાં ઘુસ્યો હતો. દિલ્હી પોલીસે યુવકની ધરપકડ કરી હતી અને તેની […]

કેન્દ્ર સરકારનું બજેટ મહિલાઓ અને ખેડૂત લક્ષી, સંસદમાં વચગાળાનું બજેટ રજુ થયું

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, નાણામંત્રીએ કહ્યું, ‘છેલ્લા 10 વર્ષમાં અર્થવ્યવસ્થામાં ઘણો વિકાસ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તે આગળ વધ્યું છે. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે અનેક પડકારો હતા. સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે સરકારે આ પડકારોનો સામનો કર્યો. લોકકલ્યાણની યોજનાઓ અને વિકાસ અમારા સુધી પહોંચ્યો. ‘દેશને […]

રામ મંદિર નિર્માણની વર્ષોની આકાંક્ષા સત્ય બની, સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન

નવી દિલ્હીઃ સંસદમાં આજે બજેટ સત્રનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના આ બીજા કાર્યકાળનું અંતિમ બજેટ સત્ર છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રોવદી મુર્મુ જોઈન્ટ સેશનમાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિજીએ જણાવ્યું હતું કે, નવા સંસદમાં આ મારુ પ્રથમ સંબોધન છે. તેમણે સરકારના પાંચ વર્ષના કામ સંસદમાં કહ્યાં હતા, આઝાદીના અમૃતકાળથી સંબોધનની શરુઆત કરી હતી. રાષ્ટ્રપતિજીએ […]

સંસદના બજેટ સત્રને લઈ સંસદીય બાબતોના મંત્રી મંગળવારે રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે

નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સંસદના સત્રની શરૂઆત પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. આ સર્વપક્ષીય બેઠક આવતીકાલે એટલે કે 30 જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગ્યે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગ, નવી દિલ્હીમાં યોજાશે. સંસદનું સત્ર 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, 9 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત […]

બાંગ્લાદેશમાં સંસદની 300 બેઠકો માટે આજે મતદાન, 1970 ઉમેદવાર મેદાનમાં

સામાન્ય ચૂંટણીમાં 28 રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ 2009 થી બાંગ્લાદેશમાં સત્તામાં બાંગ્લાદેશની સંસદને રાષ્ટ્રીય સંસદ કહેવામાં આવે છે નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સંસદની 300 બેઠકો માટે આવતીકાલે 7 જાન્યુઆરીએ મતદાન થશે. આ ચૂંટણીમાં 1970 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 90 મહિલા ઉમેદવારો છે જ્યારે 79 ધાર્મિક અને વંશીય લઘુમતી […]

સંસદની સુરક્ષા ચૂકઃ પોલીસ તમામ આરોપીઓના વૈજ્ઞાનિક ટેસ્ટ કરાવશે

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષાની નજર ચુકવીને 13 ડિસેમ્બરએ બે યુવકો ગૃહમાં પ્રવેશ્યા હતા. આ યુવકો પ્રેક્ષક ગેલેરી માંથી લોકસભાની કાર્યવાહી દરમિયાન ગૃહમાં કૂદી પડ્યા હતા. એના પછી બંન્નેએ કલર બોમ્બ કેનનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી પોલીસે સંસદમાં ઘૂસણખોરીના આરોપીઓના પોલિગ્રાફી ટેસ્ટ કરાવવાની તૈયારી શરુ કરી છે. એના માટે દિલ્હી પોલીસે દિલ્હીની પટિયાલા કોર્ટ પાસે થી […]

સંસદમાં ક્રિમિનલ લો બિલ પાસ થવા પર PM મોદીનું નિવેદન,કહ્યું- આ એક નવા યુગની શરૂઆત

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ત્રણ ફોજદારી ન્યાય બિલ પસાર થવાની પ્રશંસા કરી અને તેને ભારતના ઇતિહાસની એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાવી. તેમણે કહ્યું હતું કે જાહેર સેવા અને કલ્યાણ પર કેન્દ્રિત આ કાયદાઓ નવા યુગની શરૂઆત કરે છે. પસાર થયેલા આ ખરડાઓમાં વસાહતી યુગના ગુનાહિત કાયદાઓમાં ધરમૂળથી ફેરફાર કરવાની સાથે આતંકવાદ, ‘મોબ લિંચિંગ’ અને રાષ્ટ્રીય […]

સંસદના શિયાળુ સત્ર નિયત સમય કરતા એક દિવસ પહેલાં જ સમાપ્ત

નવી દિલ્હીઃ સંસદના બંને ગૃહોની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. શિયાળુ સત્રના નિર્ધારિત અંતના એક દિવસ પહેલા એટલે ગઈકાલે લોકસભા અને રાજ્યસભાની બેઠકો સ્થગિત કરવામાં આવી હતી. જો કે, આ 4 ડિસેમ્બરે શરૂ થયેલું સંસદનું શિયાળુ સત્ર આજે 22 તારીખે સમાપ્ત થવાનું હતું. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમના સમાપન નિવેદનમાં કહ્યું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code