અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 15મી માર્ચથી યોજાશે
મેગા સમિટમાં 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોકારો ભાગ લેશે બિન અનામત વર્ગ માટેની યોજનાઓની માહિતી આપવા ખાસ સેમિનારનું આયોજન નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારા યુવાનોને માર્ગદર્શન અપાશે અમદાવાદઃ શહેરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના ઉપક્રમે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4નું આગામી તા, 15થી 17 માર્ચ 2025 યોજાશે. શહેરમાં સાયન્સ સિટી વિજ્ઞાનભવન ખાતે ડો.યજ્ઞેશ દવેના સાનિધ્યમાં યોજાનારી સમિટમાં 300થી વધુ […]