ગુજરાતમાં હવામાનમાં આંશિક પલટાને લીધે ઠંડી પર બ્રેક લાગી, 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના પ્રારંભથી સમયાંતરે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં માવઠા બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો હતો. ત્યારે જ વાતાવરણમાં ફરી આંશિક પલટા આવતા ઠંડી પર બ્રેક લાગી ગઈ છે. એટલે કે આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતભરમાં શિયાળાની ઋતુ જામી છે, […]