14મી ઓગસ્ટે હવે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવાશે
દિલ્હીઃ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી તા. 15મી ઓગસ્ટ 1947માં આઝાદી મળી હતી. જો કે, આઝાદીની સાથે ભારતનું વિભાજન પણ થયું હતું અને પાકિસ્તાનની સ્થાપના થઈ હતી. તે સમયે અનેક લોકો પાકિસ્તાનથી હિજરત કરીને ભારત આવ્યાં હતા. જ્યારે કેટલાક મુસ્લિમો પણ પાકિસ્તાન ગયાં હતા. તે વખતે હિંસા ફાળી નીકળી હતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યાં હતા. ભારતના […]