સરદાર સરોવર યોજનાના ભાગીદાર રાજ્યો પાસે રૂ. 7000 કરોડ બાકી, મધ્યપ્રદેશ સૌથી મોખરે
ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનો લાભ રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પણ મળી રહ્યો છે. સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટમાં ભાગ લેનારા રાજ્યોએ હજુ સુધી ગુજરાતને રૂ. 7,000 કરોડથી વધુ ચૂકવવાના બાકી છે, જ્યાં નર્મદા નદી પરનો ડેમ આવેલો છે તે 3 રાજયોને ફાયદાકારક છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આ માહિતી આપી હતી. ગુજરાત ઉપરાંત, […]