વિધાનસભામાં અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક પસાર
અમદાવાદઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક રજૂ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ આ વિધેયક રજૂ કરતા જણાવ્યું કે, રાજ્યમાં અંધશ્રદ્ધાના નામે હેરાન થતા નાગરિકોને સુરક્ષિત કરવાના મક્કમ નિર્ધાર સાથએ કડક કામગીરી કરવા તથા આવી પ્રવૃત્તિઓને નાથવા માટે કાયદો લાવ્યા છે. માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા […]