હવે સમુદ્રના ઊંડાણમાં મુસાફરી કરવી બનશે સરળ,જાણો પેસેન્જર સબમરીન વિશે
સમુદ્રના ઊંડાણમાં કરો મુસાફરી જાણો પેસેન્જર સબમરીન વિશે આટલા લોકો બેસી શકે છે સબમરીનમાં હવે સમુદ્રની લહેરો પર જ નહીં,ઊંડાણમાં પણ મુસાફરી કરી શકાશે. નેધરલેન્ડ સ્થિત કંપની U-Boat Worx એ ખાસ પ્રકારની સબમરીન ડિઝાઇન કરી છે જે ઊંડા સમુદ્રની મુસાફરીને પ્રોત્સાહન આપશે.આ સબમરીન ઘણી રીતે ખાસ છે.ઉદાહરણ તરીકે, ડીપ-સી ડાઇવિંગ અને સ્કુબા ડાઇવિંગ દરમિયાન દરિયાની […]