1. Home
  2. Tag "patanjali"

ભ્રામક જાહેરત પ્રકરણમાં યોગગુરુ બાબારામ દેવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

કોર્ટે અવમાનના કેસ બંધ કરવા કર્યો નિર્દેશ રામદેવ ઉપરાંત બાલકૃષ્ણ સામે કાર્યવાહની કરાઈ હતી માંગણી નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડની માફી સ્વીકાર્યા બાદ ભ્રામક જાહેરાતના કેસમાં તેમની સામે અવમાનનાની કાર્યવાહી બંધ કરી દીધી છે. યોગ ગુરુ રામદેવ, બાલકૃષ્ણ અને તેમની કંપની તરફથી હાજર રહેલા એડવોકેટ […]

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાથી આપી મુક્તિ, IMA ચીફની કાઢી ઝાટકણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવની પ્રશંસા કરી છે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાબા રામદેવમાં લોકોની આસ્થા છે અને તેનો સકારાત્મક રીતે ઉપયોગ થવો જોઇએ. કોર્ટે કહ્યું કે આજે આખી દુનિયામાં યોગને જે પ્રોત્સાહન મળ્યું છે તેમાં બાબા રામદેવનો પણ ફાળો છે.. જેને લઇને બાબા રામદેવે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. કોર્ટે આ […]

બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી, પતંજલિની ભ્રામક જાહેરાતો સાથે જોડાયેલો છે મામલો

નવી દિલ્હી: પતંજલિની ભ્રામક જાહેરાતોના પ્રકાશનના મામલામાં યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના પ્રબંધ નિદેશક આચાર્ય બાલકૃષ્ણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે. બંનેએ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી છે. મામલાને લઈને તાજેતરમાં કોર્ટે બંનેને તલબ કર્યા હતા. જસ્ટિસ હિમા કોહલીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે આયુર્વેદિક કંપની પતંજલિએ ભ્રામક વિજ્ઞાપનોના સતત પ્રકાશન પર જાહેર […]

રાજસ્થાન સરકારે પતંજલિના સરસવનું તેલ ખરાબ ગુણવત્તાનું હોવાનો દાવો કર્યોઃ- અલવરની તેલ મીલ કરાઈ બંધ

રાજસ્થાન કરકારે પતજંલિના તેલની મીલ કરી બંધ સરસવનું તેલ ખરાબ ગુણવત્તાનું હોવાનો દાવો દિલ્હીઃ- બાબારામ દેવ છેલ્લા ઘણા દિવસોથી પોતોના એલોપેથિના નિવેદનને લઈને વિવાદમાં  સપડાયા છે, ત્યારે હવે રાજસ્થાન કરકારે પતંજલિના સરસવના તેલની ગુણવત્તા ખરાબ હોવાનો દાવો કર્યો છે, આ સાથે જ અલવરમાં સ્થિત સરસવના તેલની મિલ પણ બંધ કરી છે. રાજસ્થાન સરકારે પતંજલિના નામે […]

પતંજલિએ ઝ્રેબા માછલી પર કરેલું કોરોનિલ દવાનું પરિક્ષણ પણ યોગ્ય રીતે કર્યું નથી-આઈએમએ નો દાવો

પતંજલિને લઈને આઈઆઈએમ એ કર્યો દાવો કોરોનિલ દવાનું બરાબર નથી કરાયું પરિક્ષણ માછલી પર કરેલું પરિક્ષણ પણ ઠીક નથી કર્યું દિલ્હીઃ-  છેલ્લા થોડા સમયથી બાબારામદેવ અને તેમની પ્રોડક્ટ પતંજલિ પર મુસીબતના વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છએ, તેમણે આપેલા એલોપેથીના નિવેદનને લઈને તેમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે કોરોનિલની દવાને લઈને પણ એક […]

હરિયાણા સરકારનો મહત્વનો નિર્ણયઃ- કોરોનાના દર્દીઓને પતંજલિની એક લાખ કોરોનિલ કિટનું વિતરણ કરશે

હરિયાણમાં કોરોનાના દર્દીઓને અપાશે કોરોનિલ કીટ આરોગ્ય મંત્રી અનિલ વિજે કરી જાહેરાત દિલ્હીઃ- પતંજલિની એક લાખ કોરોનિલ કીટ ઝડપથી રિકવરી માટે હરિયાણાના કોરોના દર્દીઓને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી અનિલ વિજે ટ્વીટ કર્યું હતું કે કોરોનિલનો અડધો ખર્ચ પતંજલિ અને અડધો હરિયાણા સરકાર કોવિડ રાહત ભંડોળમાંથી ઉઠાવશે. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનિલ કોરોના […]

માત્ર રૂ.400ની પતંજલિની દવાઓ ઇ-કોમર્સ સાઇટ પર રૂ.1000માં વેચાઇ રહી છે, બાબા રામદેવ પણ ચોંકી ગયા

કોરોના કાળમાં ઇન્જેક્શન, ઓક્સિજન, દવાની કાળાબજારી બાદ ઇ-કોમર્સ કંપનીઓએ શરૂ કરી નફાખોરી નફાખોરી માટે ઇ-કોમર્સ કંપની પતંજલિની કોરોનિલ દવાઓ મનફાવે એ ભાવે વચી રહી છે ખુદ યોગગુરુ બાબા રામદેવે આ વેબસાઇટ પર રોષ ઠાલવ્યો છે નવી દિલ્હી: કોરોનાના આ સંકટકાળમાં જ્યારે લોકો એક તરફ ઓક્સિજન, દવાઓ, ઇન્જેક્શનની કાળાબજારી કરતા પકડાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ […]

પતંજલિની કોરોનિલ ટેબલેટ પર પતંજલિના દાવાથી IMA હેરાન, સ્વાસ્થ્ય મંત્રી પાસે સ્પષ્ટતા માંગી

કોવિડ-19ની સારવાર માટેની પતંજલિની કોરોનિલ ટેબલેટને લઇને વિવાદ IMAએ સવાલ કર્યો કે સ્વાસ્થ્ય મંત્રી ખોટી રીતે પ્રદર્શિત ઉત્પાદનને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે WHOએ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓએ કોઇ કોરોનિલ દવાને પ્રમાણિત કરી નથી નવી દિલ્હી: કોવિડ-19ની સારવારમાં સહાયક દવાના રૂપમાં પંતજલિની કોરોનિલ ટેબલેટને આયુષ મંત્રાલય તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. કંપનીને આ ટેબલેટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code