1. Home
  2. Tag "Patdi"

પાટડીનું એસટી બસ સ્ટેશન ધણીધોરી વિનાનું, રખડતા ઢોરનો અડિંગો, મુસાફરો પરેશાન

સુરેન્દ્રનગરઃ પાટડીમાં ગુજરાત એસટી નિગમ દ્વારા લાખોના ખર્ચે એસટી બસ સ્ટેન્ડ બનાવ્યું છે. જે જાળવણીના અભાવે બિસ્માર બનતુ જાય છે. એસટી બસ સ્ટેશનમાં પ્રવાસીઓ માટેની કોઈ સુવિધા નથી.એટલું જ નહીં બસ સ્ટેન્ડમાં રખડતા ઢોર ટોળેવળીને બેઠા હોય છે. તેના લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. બસસ્ટેન્ડમાં અનેક અસુવિધાને મામલે સત્તાધિશોને અનેકવાર રજુઆતો કરવામાં આવી હોવા […]

પાટડીમાં ‘ કેસરિયા ’ ST બસ સ્ટેન્ડ તો બનાવ્યું પણ નિગમની મંજુરીના અભાવે ઉપયોગ કરાતો નથી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી શહેરના  ચાર રસ્તા પર બનાવાયેલા એસટી બસસ્ટેન્ડના પ્રશ્ને  વિવાદ સર્જાયો છે. એસટી બસસ્ટેન્ડના લોકાર્પણને એક અઠવાડિયાનો સમય વિતવા છતાં એસટી નિગમ દ્વારા બસ પસાર કરવા ખાતાકીય મંજૂરી આપવામાં આવી નથી. જેમાં તંત્ર દ્વારા માત્ર કમ્પાઉન્ડને મંજૂરી આપવામાં આવી હતી. પણ બિલ્ડીંગનો ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ પાટડી શહેરના […]

પાટડીના વિસાવડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાં જર્જરિત, છતમાંથી પોપડા પડી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં અનેક સરકારી શાળાઓ એવી છે. કે, જ્યાં પુરતા શિક્ષકો નથી, શાળાઓમાં પુરતા ઓરડા નથી. બાળકોને પીવાના પાણીના કોઈ સુવિધા નથી. આવી સ્થિતિમાં ક્યાંથી ભણશે ગુજરાત, રાજ્યના અંતરિયાળ ગામોમાં પણ શાળાઓમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે ત્યારે જ સાચા અર્થમાં ગુજરાતે વિકાસ કર્યો ગણાશે. જિલ્લાના પાટડી તાલુકાના વિસાવડી ગામની પ્રાથમિક શાળાના ઓરડા હાલમાં અત્યંત જર્જરીત […]

ધ્રાંગધ્રા અને પાટડી તલુકામાં PGVCLની 35 ટીમોના દરોડા, 30 લાખની વીજ ચોરી પકડાઈ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વિવિધ વિસ્તારોમાં વીજળી ચોરી સામે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યવિસ્તાર અને પાટડી-દસાડા વિસ્તારમાં વહેલી સવારથી વિજિલન્સની 35 ટીમોએ વીજચેકિંગ કરતા 78 જેટલા વીજ કનેક્શનોમાં વીજચોરી પકડી પાડવામાં આવી હતી. .વિજિલન્સની ટીમોએ અલગ અલગ 420 જેટલા કનેશનોની તપાસ કરી 78 કનેક્શનમાં વીજચોરી ઝડપી પાડીને રૂ.30.50 […]

પાટડીના ઘાસપુરમાં કેમિકલ ફેક્ટરીની ટાંકીમાં ઉતરેલા બે શ્રમિકોના ઝેરી ગેસથી ગુંગળાઈ જતાં મોત

પાટડીઃ રાજ્યમાં કેમિકલ ફેક્ટરીઓમાં  આગ કે અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. જેમાં પાટડી નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા માટે ઉતરેલો એક શ્રમિકો ગુંગળાવવા લાગતા તેને બચાવવા જતાં બીજો શ્રમિક પણ ઝેરી ગેસને લીધે બેભાન બની ગયો હતો. આમ ઝેરી ગેસને લીધે ગુંગળાઈ  જવાથી બન્ને શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ બનાવની વિગત સૂત્રોમાંથી એવી […]

રણ વિસ્તાર પાટડી અને ધામા ગામે ગોવાળ પાછળ ગાય દોડાવવાની સ્પર્ધા યોજાઈ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પથંકના પાટડી અને ધામા ગામમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે ગ‍ામનાં ભાગોળે ગાયોની દોડની હરિફાઇ યોજાઈ હતી.. બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે ગાયો દોડાવવામાં આવી હતી. આ અનોખી હરિફાઇમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code