1. Home
  2. Tag "Patidar leader"

પાટિદાર અગ્રણી અને ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી મોરડિયાની હત્યા

નોકરી ન અપાવતા હોવાનું કહી આરોપીએ કર્યો હુમલો, ધરમશીભાઈના મોતની જાણ થતાં રાજકીય આગોવાનો દોડી આવ્યા, આરોપી યુવાને પણ ઝેરી દવા પીધી બોટાદઃ બરવાળા તાલુકાના ભીમનાથ ગામના રહિશ અને ધંધૂકાની આરએમએસ  હોસ્પિટલના ટ્રસ્ટી એવા પાટિદાર અગ્રણી ધરમશી મોરડીયાની ભીમનાથ ગામના જ યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘરઆંગણે જ હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. આ […]

ખોડલધામના અગ્રણી નરેશ પટેલ પખવાડિયામાં જ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાજમાં વર્ચસ્વ ધરાવતા અગ્રણીઓને પોતાના પક્ષમાં લેવા માટે તમામ રાજકિય પક્ષો મથામણ કરી રહ્યા છે. ત્યારે પાટિદાર સમાજના અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલને પોતાના પક્ષે લેવા માટે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી […]

PAAS નેતા અલ્પેશ કથિરીયા અને ખોડલધામના નરેશ પટેલને પક્ષમાં લેવા ભાજપ-કોંગ્રેસની મથામણ

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી છે.ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત ચૂંટણીમાં પાટીદાર સમાજની થોડી નારાજગીને કારમે ભાજપને બેઠકો ધાર્યા કરતા ઓછી મળી હતી. એટલે આ વખતે ભાજપે ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી તરીકે પાટીદારને તાજ પહેરાવીને સમાજના આગેવાનોને પણ ભાજપમાં સમાવવાની કવાયત હાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code