1. Home
  2. Tag "patient"

વધારે ઠંડી અને ગરમી હાર્ટએટેકવાળા દર્દીઓ માટે કેમ ખતરનાક હોય છે?

હાર્ટ એટેક વાળા દર્દીઓની તબિયત ખૂબ જ નાજુક બની જાય છે. આવામાં હવામાનમાં થતા ફેરફાર, ખાસ કરીને વધારે ઠંડી અને વધારે ગરમી તેમના માટે ખતરનાક છે. જાણીએ શા માટે અને કેવી રીતે તેનાથી બચી શકાય. ઠંડીની અસર રક્તવાહિનીઓ સાંકડી થવી: ઠંડીના વાતાવરણમાં આપણી રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે. તેનાથી લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને […]

આ એક ટેસ્ટથી જાણો કે તમે હાર્ટના પેશન્ટ છો કે નહીં, આજે જ કરાવો

હાર્ટ એટેકઃ છાતીમાં દુખાવો અને ગેસની સમસ્યા હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. આવા લોકોએ સાવધાન રહેવું જોઈએ. જો તમે વારંવાર છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા હોવ તો તમારે તમારા હાર્ટની તપાસ કરાવવી જોઈએ. આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખઆનપાનના લીધે હાઈ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને મોટાપા સહિત ઘણી બીમારીઓનો શિકાર બને છે. આ બધા કારણો હૃદયની […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં OPD લાઈનમાં ઊભા રહેતા દર્દીના સ્વજનો પીવાનું પાણી પહોંચાડાશે

અમદાવાદઃ સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માત્ર ગુજરાતના જ નહીં, અન્ય રાજ્યોના દર્દીઓ પણ સારવાર લેવા માટે આવતા હોય છે. હોસ્પિટલની વિવિધ વિભાગોની ઓપીડીમાં તો સવારથી દર્દીઓના સ્વજનોની કેસ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી જાય છે. આ ઉપરાંત વેઈટિંગ એરિયામાં પણ દર્દીઓ અને તેમના સ્વજનોને કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડતી હોય છે. ત્યારે દર્દીઓ અને […]

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓમાં 6 ટકા વધારો

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના કેસનો રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ અમદાવાદમાં છે. ત્યારે હવે શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે  57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં છે. એમાં હોસ્પિટલમાં કુલ 234 દર્દી અને 20 દર્દી કોવિડ સેન્ટરમાં દાખલ છે, જેમાં સાત દર્દી વેન્ટિલેટર પર છે. હવે દર […]

ગાંધીનગરઃ દવાની દુકાનોમાંથી શરદી, કફ અને તાવની દવા લેનારની માહિતી સરકારને અપાશે

દર્દીના ઘરની આસપાસ તપાસ કરાશે દર્દીની પણ ડેટાના આધારે યોગ્ય સારવાર કરી શકાશે અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટ ખુબ જ ઝડપથી ફેલાતો હોવાથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન ગાંધીનગરમાં શરદી-કફ અને તાવની દવા મેડિકલ સ્ટોરમાંથી લેનારા દર્દીઓની માહિતી મેડિકલ સ્ટોર સંચાલકોએ સરકારને આપવાની રહેશે. જેથી આવા દર્દીઓના જરૂરી […]

ડોકટર કોઈ પણ દર્દીને તેના જીવનની ખાતરી આપી શકે નહીઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હીઃ કે કોઈપણ ડૉક્ટર તેના દર્દીને જીવનની ખાતરી આપી શકે નહીં. તે ફક્ત તેની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ ઇલાજ કરવાનો પ્રયાસ કરી શકે છે. જો કોઈ કારણોસર દર્દી મૃત્યુ પામે તો તબીબી ઉપર સારવારમાં બેદરકારીને લઈને આરોપ ના લગાવી શકાય. તેમ સર્વોચ્ચ અદાલતે એક અરજીની સુનાવણીમાં કહ્યું હતું.  બેદરકારી માટે તબીબોને દોષી ઠેરવી શકાય નહીં. કેસની […]

ઓક્સિજન લેવલ માટે હવે જરૂર નહીં પડે ઓક્સિમીટરની, મોબાઈલમાં જ થશે ચેક

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન દેશમાં ઓક્સિજનની અછત સામે આવી હતી. બીજી તરફ પીડિતોના ઓક્સિજન લેવલને માપવા માટે ઓક્સિમીટરની ડીમાન્ડ વધી હતી. જેથી તેના ભાવમાં પણ વધારો થયો છે. જો કે, હવે ઓક્સિજન લેવલ માપવા માટે ઓક્સિમીટરની જરૂર નહીં પડે. મોબાઈલ ઉપર જ ચેક કરી […]

ગુજરાત યુનિના કન્વેશન સેન્ટરમાં કાર્યરત કરાયેલી કોવિડ હોસ્પિટલમાં હવે દર્દીને સીધી એન્ટ્રી મળશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધનવંતરી કોવીડ હોસ્પિટલમાં વિવાદ બાદ મોટો ફેરફાર કરાયો છે. વિવાદ વકર્યા બાદ અને દર્દીને ટોકન સિસ્ટમમાં એન્ટ્રી મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ સરકારને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે. […]

દર્દીઓને સકારાત્મક ઉર્જા મળે તે માટે હોસ્પિટલમાં શરૂ કરાયુ પુસ્તક પરબ દર્દી

રાજકોટ : રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ જે ઓક્સિજન પર નથી. અને હોસ્પિટલમાં દાખલ થઈને કોરોનાની સારવાર કરાવી રહ્યા છે. તેવા દર્દીઓ શું થશે એવા વિચારોમાં રહેતા હોય છે આ ઉપરાંત ઘણા દર્દીઓ  ઓક્સિજનની સારવાર સાથોસાથ હકારાત્મક વિચારથી મનોબળ મજબૂત બને તે માટે સમરસ ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર ખાતે પુસ્તક પરબ […]

અમદાવાદની ધન્વંતરી હોસ્પિટલમાં દર્દીના હાથ પર RFID ટેગ લગાવાશે

અમદાવાદઃ શહેરના ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટરમાં ઉભી કરાયેલા 900થી વધારે બેડની ધન્વંતરી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા તેમના દર્દીઓના હાથ પર આરએફઆઈડી ટેગ લગાવવામાં આવશે. જેના મારફતે દર્દીની તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. આ ઉપરાંત અહીં સીટી સ્કેન અને ડાયાલિસીસ સહિતની સુવિધાઓ પણ દર્દીને પુરી પાડવામાં આવશે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code